Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rajesh Nayak

Others

0  

Rajesh Nayak

Others

અહેસાસ

અહેસાસ

1 min
142


એ એક અહેસાસ હતો કે હકીકત

એક સપનુ હતુ કે નજરબંધ...

 

એ એક અવાજ હતો કે રણકાર

એ એક સચ્ચાઇ હતી કે સપનુ..

 

એ એક દિલ ને ગમ્યા હતા કે

એક દિલ થી છેતરાયા હતા...

 

એ જે પણ હતુ એ એક દુર થી

તારો અહેસાસ ધણો સુખદ હતો....

એ........એક......


Rate this content
Log in