Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

આમ જ તમે

આમ જ તમે

1 min
6.8K


આમ જ તમે રાહ જોતા હતા રોજ,
અને હું આવું પછી હસતા હતા રોજ.

રાહ જોવાની રીત હતી નિરાળી તમારી,
એટલે જ તમે બહુ ગમતા હતા રોજ.

સુખ હોય કે પછી હોય દિવસો દુઃખનાં,
મળ્યું તે મિષ્ઠાન માની જમતા હતા રોજ.

માણ્યો આનંદ જીવનનો ભરપૂર મજાનો,
આપણે સાથે મળી માણતા હતા રોજ.

રહી શકતા નહોતા એકબીજા વગર 'જશ', 
એટલે જ આવો પ્રેમ કરતા હતા રોજ.


Rate this content
Log in