Arvind Sanghavi

Others


2  

Arvind Sanghavi

Others


ખીલી જશે

ખીલી જશે

1 min 1.2K 1 min 1.2K

તને ચુમીશ તો તારી પાંપણો ઝુકી જશે
દિલ પ્રેમના દરિયામાં ડૂબી જશે
 
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે 
તારા કદમોથી રણ પણ ખીલી જશે
 
કદાચ લાવું તોડી તારા આસમાનથી
તો આકાશ આખું સુમસામ થઈ જશે
 
તારી કવિતાના ભારથી ઘાયલ થયો
કદાચ હવે મારા શબ્દો ખુટી જશે 
 
હવે વહાવજે ના મોતી સમય અશ્રુ બિંદુ
કદાચ તારા પ્રેમમાં પાગલ થઈ જશે..


Rate this content
Originality
Flow
Language
Cover Design