સન્માનની ગરિમા
સન્માનની ગરિમા
1 min
6.6K
મળેલ સન્માનની
ગરિમા સાચવું છું
છું હું માત્ર ઓસનું
એક બુંદ પણ
મારા અહેસાસને
પુષ્પના
પમરાટ વચ્ચે
મહેકતું રાખું છું