Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushal Suthar

Romance

4.5  

Kaushal Suthar

Romance

એકાંતમાં

એકાંતમાં

1 min
504



જિંદગી જીવું  છું તારી યાદમાં,

ઘડિયાળ ઊંધી ફેરવી એકાંતમાં.


જઈ ચડ્યો છું ખુશીઓના બજારમાં,

દુ:ખોની હરાજી કરવા એકાંતમાં.


વીતાવેલી ક્ષણ, પળને આંખની મુલાકાત,

સઘળીયે વાત તારી યાદ આવે એકાંતમાં.


દીધા 'તા કૉલ ક્યારેક મળીશું આપણે,

વાટ જોઉં છું ચાતકની જેમ એકાંતમાં.


આ હૈયું, તન, મન ને આખીયે જિંદગી,

તારા કર્યા પછી સાચવું છું એકાંતમાં.


કેટલીયે પાનખર આવી મારા જીવનમાં,

હંમેશા ખીલ્યો છું વસંતની જેમ એકાંતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance