Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Classics Thriller

3  

Kinjal Pandya

Classics Thriller

તો ભરપૂર જીવો જીવન...

તો ભરપૂર જીવો જીવન...

1 min
412


એકબાજુ કોઇની ડોલી ઉઠે છે,

તો એકબાજુ અરથી,


કોઇ આવે છે જીવનમાં

તો કોઈ જાય છે સ્વર્ગમાં..


આ કેવું દ્રશ્ય..

એ તો જુઓ..


રડે છે બંને દુ:ખના આંસુ,

બંને એ સ્વાભાવિક સ્વીકારવાની વાસ્તવિકતા..


લાગે છે બંને ને જીવન નાનું

પણ પછી સમજાયું,


કે જીવન જીવવાનું શરૂ કર્યુ મોડું મેં મારું..

તો...ભરપૂર જીવો જીવન ..


માણો એની હરેક પળ..

કે કાનાને પણ આવે આનંદ..!


Rate this content
Log in

Similar gujarati poem from Classics