Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
દિવસો
દિવસો
★★★★★

© Himal Pandya

Others

1 Minutes   6.7K    7


Content Ranking

ક્યાં ગયાં એ વહાલના દિવસો?
ક્યાંથી આવ્યાં સવાલના દિવસો?

ભીતરે સંઘરીને બેઠો હું,
એક તારા ખયાલના દિવસો!

હાથથી છો ને સરકતા ચાલ્યા,
પણ હતા એ કમાલના દિવસો!

આજ જોઈ નિશાળ, યાદ આવ્યાં;
આપણાં એ ધમાલના દિવસો!

એમ કાયમ રહ્યા એ મારામાં;
હોય જાણે કે કાલના દિવસો!

ગઝલ દિવસો

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..