Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Others

3  

Kalpesh Vyas

Others

એ ઝિંદગી

એ ઝિંદગી

1 min
9.2K


એ ઝિંદગી !

જાણું છું હું અંતરમનથી,

કે તું એક 'સહેલી' છે.


પહેલા લાગતું હતું મને

કે જીવવામાં તું સાવ 'સેહલી' છે.

પણ મન જાણે છે મારું

કે મે વાતો કેટલી 'સહેલી' છે ?


એ ઝિંદગી !

કયારેક તો એવું લાગે છે,

કે તું આકરી 'પહેલી' છે

તું જ 'આખરી' છે, તું જ 'પહેલી' છે.


એ ઝિંદગી !

વક્તની રફતાર જોતા મુંઝાઉ છું

કેમ કે મોડી પણ તું જ છે

તું જ પળપળ 'વેહલી' છે.

મર્યાદાના ડેમનાં બારણા ખોલીને

તું જ ખળખળ 'વહેલી' છે.


એ ઝિંદગી !

મનની ઘણી વાતો આજે તને 'કહેલી' છે

છતાએ ઘણી વાતો મનમા જ 'રહેલી' છે.


Rate this content
Log in