સૂતર
સૂતર
સૂતર આવે તેમ તૂં રહે,
જ્યમ ત્યમ કરિને હરિને લહે;
નેશ ટેક ને આડી ગલી,
પેઠો તે ન શકે નીકળી;
અખા કૃત્યનો ચઢશે કષાય,
રખે તૂં કાંઇ કરવા જાય.
સૂતર આવે તેમ તૂં રહે,
જ્યમ ત્યમ કરિને હરિને લહે;
નેશ ટેક ને આડી ગલી,
પેઠો તે ન શકે નીકળી;
અખા કૃત્યનો ચઢશે કષાય,
રખે તૂં કાંઇ કરવા જાય.