Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હાસ્યાસ્પદ
હાસ્યાસ્પદ
★★★★★

© Khvab Ji

Inspirational Classics

1 Minutes   6.5K    2


Content Ranking

સુખી લોકો  

દુ:ખને શોધી 

લેતા હોય છે...! 

કેવું હાસ્યાસ્પદ !

જાણે કે

ભોમિયો કહે છે- 

રે ! મારા નસીબમાં

ભૂલા પડવાનું નથી લખ્યું...! 

હાસ્યાસ્પદ લઘુકાવ્ય નસીબ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..