Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Children Drama Fantasy

2  

Alpa Vasa

Children Drama Fantasy

ક્રીસમસ ટ્રી

ક્રીસમસ ટ્રી

1 min
2.7K


ઓ... ક્રીસમસ ટ્રી, (૨ )

તું આપે ગીફ્ટ ફ્રી...,

ઓ ક્રીસમસ ટ્રી...


તારો શંકુ આ..કા..ર..( ૨ )

ને કલર ગ્રીનમ ગ્રીન

ઓ ક્રીસમસ ટ્રી ...


પાન પર સફેદ બરફ..( ૨ )

ને ઊપર ચમકતો સ્ટાર

ઓ ક્રીસમસ ટ્રી...


તને શણગારે ખૂ ..બ ( ૨ )

પછી ગીફ્ટના આવતા ડ્રીમ્

ઓ ક્રીસમસ ટ્રી ...


Rate this content
Log in

Similar gujarati poem from Children