Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Parekh

Classics

0  

Ramesh Parekh

Classics

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટના

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટના

1 min
289

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને,

હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું,

તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે,

કહે તો આપણો આ તાજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?

હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને

નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

Rate this content
Log in

Similar gujarati poem from Classics