Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

2  

Shaurya Parmar

Others

એકલતાના આનંદે

એકલતાના આનંદે

1 min
6.7K


તું મને ના’ પણ કહેતો શો ફેર પડવાનો,
હું નથી કોઈને નડ્યોતે તને નડવાનો

જીંદગી નાની એમાંહું જલસાથી જીવું છુ,
હું નથી સિકંદરકે દુનિયા સાથે લઢવાનો

તું સત્ય કહીશ જોતો મને વધારે ગમશે,
બાકી મને શોખ નથીઊંડી ખીણે પડવાનો

બહાના બનાવીતું મને છોડી જઈશ તો શું?
ધીરજ સાથે મોજથીહું આ જિંદગી ઘડવાનો

તું કોઈની થઇ જઈશ તે દિ’ આવીશ હું જોવા,
ને આવશે ચોમાસુંમસ્તીથી એમાં પલડવાનો

એકલો થઇ જવ નેદુઃખથી અળગો થઇ જવ,
સમય તો ના આવેએકલા એકલા બબડવાનો


Rate this content
Log in