Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

અહંની નિર્રથક્તા

અહંની નિર્રથક્તા

1 min
13.2K


અહંની અનુભૂતિ અટકે,નિંદ્રા દેવીને  ઝટકે
અત્માનો અહેસાસ ભટકે મૃત્યુને દ્વારે લટકે.
અહંની ગતિ નામ શેષ મધરાતે લવલેશ
આત્માનો ધબકાર વિરમે સ્વરૂપ અવશેષ
 અહં  પ્રદર્શિત કરે જીવંતનું  છુપું  અજ્ઞાન
આત્મશકિત પર  વિશ્વાસ  સત્યનું  જ્ઞાન


Rate this content
Log in