Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others

2  

Harshida Dipak

Others

સતરંગી સપના

સતરંગી સપના

1 min
6.8K


સતરંગી સપનાની મેઘલ રાત વીતી જાય છે
પ્રેમલતારાથી સજેલા સપનાં શરમાય છે
 
પોપચાની બારી
હળવે હળવેથી ખોલી
સપનાને ખેરી
નાખી નિંદરડી ડોલી
 
રાતી - માતી આંખડીમાં વાત વહેતી જાય છે
સતરંગી સપનાની
 
વાંસલડીથી વહેતો
મીઠો નાદ મધૂરો બોલે
મીરા ને રાધાનો
નટવર નાનકડો ડોલે
 
સોળ કળાએ ખીલેલી કંઈ ચાંદની શરમાય છે
સતરંગી સપનાની


Rate this content
Log in