Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Others

3  

Rajesh Baraiya

Others

સંગ શ્યામનો

સંગ શ્યામનો

1 min
6.8K


સંગ શ્યામનો 

હા અમે પણ સંગ કર્યો શ્યામનો,

જેમ મીરાએ કર્યો !

તંબુરાના તાલે..

વાંસળીના મધુર સૂરમાં,

ભજનમાં મંજીરો સિતાર કર્યો.

ઉગતા સૂરજની પાખે..

હા અમે પણ ભક્તિ રૂપી,

વૃક્ષના બીજ રોપયા !

ને પાદડે પાદડે હરિવરનાં નામ લખ્યા.

આ સૃષ્ટિમાં અમે હરિવરનો હાથ પકડયો.

હા અમે પણ સંગ કર્યો શ્યામનો !


Rate this content
Log in