દિવાની જ્યોત
દિવાની જ્યોત
1 min
6.8K
ને વાતો ઘૂમતી રહેશે
નયનમાં ઝૂમતી રહેશે
કૂણાં પર્ણોને તોડો નૈ
વસંતો ચૂમતી રહેશે
ધડકતી લાગણી દિલને
સદાયે સીંચતી રહેશે
અહમની વાત નિરાળી
રમત એ ચાલતી રહેશે
દિવાની જ્યોત છે ઝળહળ
તમસને કાપતી રહેશે