Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આ જિંદગી
આ જિંદગી
★★★★★

© Kiran shah

Others

1 Minutes   1.2K    5


Content Ranking

સમાચારપત્ર જેવી મારી આ જિંદગી,
રોજ સવાર થતા નવી તાજા જિંદગી.
 
સાંજ પડે શમણાની પસ્તી જેવી વાસી,
કિતાબ બનું માનવની સાચી મિત્ર જિંદગી.
 
ગમશે કિતાબ બની વરસો સુધી સચવાતી .
રદ્દીના ભાવે ખરીદ વેચાણ કરતી જિંદગી.
 
કાગળ પર ઉતારું ભાત ભાત લાગણી,
વાંચુંને વંચાવું આજ દુનિયાભરની જિંદગી.
 
કાજલ શમણાની સહેલ કરાવે આ પુસ્તકો,
કલ્પનો નવા આલેખું ચિત્રો નવા રચાવે જિંદગી

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..