છુક છુક
છુક છુક
1 min
1.4K
છુક છુક છુક છુક છુક છુક.. મારી ગાડી ચાલતી જાય.
ચિંટુ મિન્ટુ રીંકી પિન્ટુ મીઠુ ડબ્બા બની જોડાય છે.
સ્કુલના બગીચામાં, પહેલુ આવે સ્ટેશન
દોડપક્ડ, લંગડી, ખોખો રમીએ વીથ અટેન્શન
સ્કુલના ક્લાસમાં, બીજુ આવે સ્ટેશન
હિન્દી, ઇંગ્લિશ ગુજરાતીના ભણીએ અમે લેસન
સ્કુલ છુટવાનો બેલ અમારું લાસ્ટ આવે સ્ટેશન
ડબ્બા બધા છુટા પડે વિથ બાય-બાયની એક્શન