Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Drama

3  

Bindya Jani

Drama

મારા શબ્દો

મારા શબ્દો

1 min
213


શબ્દ બીજ આલેખે છે મારા શબ્દો,

એ જ મારી કવિતા.

વટવૃક્ષ બની વિસ્તરે, મારા શબ્દો

એ જ મારી કવિતા.


મારી દિલોર્મીથી નીકળેલા મારા શબ્દો,

એ જ મારી કવિતા.

સંવેદના સભર રહે મારા શબ્દો,

એ જ મારી કવિતા.


સૌના હૈયે વસતા રહે મારા શબ્દો,

એ જ મારી કવિતા.

સ્મરણમાં સરતા રહે મારા શબ્દો,

એ જ મારી કવિતા.


શબ્દે- શબ્દે હું મારામાં ખોવાતી રહું,

એ જ મારી કવિતા.

'તેજબિંદુ' બની લખાય મારા શબ્દો,

એ જ મારી કવિતા.



Rate this content
Log in

Similar gujarati poem from Drama