Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

એક આકાશ

એક આકાશ

1 min
7.0K


એક આકાશ

એક હું

વાતો કરું છું


કોણ બોલે છે

કોણ જવાબ આપે

કંઈ હુજ પડે નઈ


છતાંય હું સાંભળું

એ સાંભળે

કેવી પ્રીત થઈ !


ખરેખર કોઈક છે

રોજ આપણને જોવા

સમજતા જિંદગી ગઈ,


હું સાધુ નથી કે સંત,

મને પાગલ કહી શકો,

બસ જીવી લેવી છે

જે બાકી રઈ.


Rate this content
Log in