Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આ જોને કોઈ ઊભી રે
આ જોને કોઈ ઊભી રે
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   145    6


Content Ranking

આ જોને, કોઈ ઊભી રે, આળસ મોડે.

બાંયે બાજુબંધ બેરખા પુંચી,

મનડું મોહ્યું છે એને મોઢે...

આ જોને ઝાંઝર ઝમકે ને વિંછુવા ઠમકેરે,

હિંડે છે વાંકે અંબોડે; આ જોને...

સોવરણ ઝારીને અતિરે સમારીરે,

માંહી નીર ગંગોદક તોલે; આ જોને...

નરસૈંયાને પાણી પાવાને કારણ,

હરિજી પધાર્યા કોડે; આ જોને...

મનડું ઝાંઝર ઝારી નરસૌંયો નરસિંહ મેહતા old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..