Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmita Vora

Others

3  

Hasmita Vora

Others

માં મારી માં,

માં મારી માં,

1 min
13.3K


માં મારી માં,
અેટલું હું જ્યાં બોલું
મન મારું થઈ જાય
જોને કેવું રુજુ રુજુ
તુજ વિણ બધુ બીજું
ન કરી કદી કોઈ
ઈચ્છા પોતાના માટે
જીવી તુંતો સર્વે માટે
જીવાડ્યાં જીંદગી સાટે
આવી પડે જો વિપદા
તને જ સ્મરું સર્વદા
સદેહે નથી,દિલે મારા
વાસ તારો હરહંમેશા
તારો ન જોટો દુનિયામાં
તુજ મૂક આશિષ શિરે માં
આસપાસ હંમેશ મારી માં
તુજ વિણ બધું,ન કંઈ માં
કરું પ્રભુને અરજ એકજ
બને તુજ મારી માં હર જનમ
લઈ જનમ તુજ કૂખે માં
ચૂકવું રુણ હર જન્મે હું માં


Rate this content
Log in