Khvab Ji
Others
અંધારું વેઠવાનું
અાકરું તપ કરવા બદ્દલ,
રાતરાણીને
પ્રકૃતિ-દેવીએ
રાતભર મઘમઘવાનું
અાપેલું વરદાન,
તે સાંજ..!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ