જીવ પારેવડું
જીવ પારેવડું
કોઈ ક્ષણ અેવી આવશે જીવનમાં,
જીવવાનું મન થશે ત્યારે જવાનું થશે.
ઘણું રોકવા રોકાઈ જવા પ્રયત્ન કરીશું,
આ જીવ પારેવડું ત્યારે જ ઊડી જશે..!
કોઈ ક્ષણ અેવી આવશે જીવનમાં,
જીવવાનું મન થશે ત્યારે જવાનું થશે.
ઘણું રોકવા રોકાઈ જવા પ્રયત્ન કરીશું,
આ જીવ પારેવડું ત્યારે જ ઊડી જશે..!