જય શ્રી રામ
જય શ્રી રામ
1 min
6.5K
ખુદ મંઝિલોજ જાતે ખાડો કરેછે,
ને જહા નવો રોજ ધારો કરેછે!
મીલાવ્યા અમે સપ્ત રંગો સમુહે,
અંજામે એક રંગ કાળો બનેછે !
ઠલવે હજારો સરીતા મીઠાજલ,
દરીયો છતાયે ખારો રહેછે!
ના મુસ્કુરાવુ પ્રવાહોથી કદીયે,
વહી જાય વારિ ગારો બચેછે!
અલ્ફાઝે નફરત છો હો સુંદર,
નીકળી ગ્રીવ્હાથી ગાળો બનેછે!
કરો ઘાન્યની વાવણી પરંતુ,
મૌસમવીતે ઘાસચારો બચેછે!
ગહનથી ગહનછે ઝિદંગાની,
ભરોસાની ભેસો પાડો જણેછે !