Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

4  

Mariyam Dhupli

Others

હેપ્પી મધર્સ ડે

હેપ્પી મધર્સ ડે

1 min
13.8K


બધાની નજર થી લુપાઈ છુપાઈ
એ નાનકડા પગલાંઓ
દાદર ચઢી ઓરડા માં પ્રવેશ્યા.

" હેપ્પી મધર્સ ડે "
એ નાનકડા હાથો માનુ ગુલાબ
ઝુંટવી ચિંતિત સ્વર એને હડસેલી રહ્યો" કોઈ જોઈ લે એની પહેલા જતો રહે" 
પાછળ લટકાવેલું શાળા નું દફતર
 વ્યવસ્થિત કરી એ નાનકડા પગલાંઓ 
પોતાની ઓળખ છુપાવતા ખુબજ ઝડપે એ
 રેડ લાઈન એરિયા માંથી નીકળી 
સમાજ ના પ્રતિષ્ઠિત વિસ્તાર ના
એક અનાથશ્રમ માં પહોંચી ગયા.


Rate this content
Log in