Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Asmita Shah

Others

2  

Asmita Shah

Others

હાઈકુ

હાઈકુ

1 min
6.8K


સ્નેહભીના છે

ફૂલડાં જીવનનાં

અમીરસ પી.

 

પુણ્યસલિલા

કલકલ નિનાદે

ઉતરી રહી.

 

ભાગીરથીના

કલકલ નિનાદે

ધ્યાનસ્થ મુની.

 

અનરાધાર

ઝળુંબ્યો મેહુલિયો

અબોલ કાજે.

 

હિમાચ્છાદિત

ગિરિશિખરો મગ્ન

કૃષ્ણલીલામાં.

 

ચંદ્રકિરણે

કુસુમવૃષ્ટિ કરી

અશ્વિની માસે.

 

નભદર્શન

રોજ સવારે કર્યું

અર્ધ્ય આપીને.

 

મોહિની રાસ

કહાન રાધા રમે

થૈ થૈ થૈ થૈ થૈ.

 

એ પથ્થર છે

ટાંકણાના ટચાકે

બોલી ઉઠશે.

 


Rate this content
Log in