Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Dave

Others

2  

Mukesh Dave

Others

એક ગાંડાનો બફાટ

એક ગાંડાનો બફાટ

1 min
7.5K


પૂંછડી... કૂતરાંની પૂંછડી,
પૂંછડી કૂતરાંને હલાવે કે નહીં?
હલ્લાવે... હલ્લાવે....

સાડીસાતવાર હલ્લાવે,
જો જમીનની ફળદ્રુપતા સારી હોય;
અને પૂંછડીની ગુણવત્તા સારી હોય

તો
પૂંછડી કૂતરાને હલ્લા...વે...

પણ 
એમાં હું કે તમે
શું કરી શકવાના હતાં હેં ???

એ પ્રશ્ન તો પૂંછડી અને કૂતરાનો છે.

આપણો પ્રશ્ન તો છે -
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી;
તે સીધી થાય ????

લે,
હુંય ગાંડો થઈ ગ્યો કે શું !!
હું કે તમે પણ સીધા નથી થતાં

તો 
પૂંછડી શાની થાય.....!!!! ????

 

(આ મારો પોતાનો બફાટ ન ગણવો.)


Rate this content
Log in