Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Darshita Jani

Others

3  

Darshita Jani

Others

કુમકુમ દાગ

કુમકુમ દાગ

1 min
360


કોરા લલાટે કુમકુમનો દાગ થઇ ગયો,

ખોઇ સ્વયંને કોઇકનો ભાગ થઇ ગયો.


હતા જે શમણાં, નીર બની વરસ્યા,

આંખોથી ઉતરી એ નિર્વિકાર થઇ ગયો.


શોધતો તો મલ્હારને પ્રત્યેક કણકણમાં,

સંગીત વિનાનો ફક્ત રાગ થઇ ગયો.


તોડીને ખુદને બન્યો જે પથ્થર,

ભુલીને શાશ્વત ફક્ત રાખ રહી ગયો.


Rate this content
Log in