Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આપણી વાત
આપણી વાત
★★★★★

© Prashant Somani

Others

1 Minutes   13.5K    3


Content Ranking

વાતમાં હુંય છું તુંય છે,
બસ નથી તો મજા આપણી.

ક્યાં કદી કોઈ રોકી શક્યું?
સાંજ, સાગર, હવા આપણી.

પ્રેમ પંખીડા છીએ સનમ,
સ્વર્ગમાં છે જગા આપણી.

કામ એવું જગતમાં કરો,
માંગશે એ રજા આપણી.

આજપણ બાકડે બેસતા,
બાગ વાંચે કથા આપણી.

પ્રેમ ભગવાન સાચો પ્રશાંત,
ટોચ ફરકે ધજા આપણી.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..