Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pinky Shah

Inspirational

3  

Pinky Shah

Inspirational

સ્ત્રી

સ્ત્રી

1 min
7.0K


વિશ્વપિતા બ્રહ્માનું અદભૂત સર્જન એટલે સ્ત્રી

સૃષ્ટિનુ એક જીવંત વહેતુ ઝરણું એટલે સ્ત્રી


પોતાની જાતને જરુર પડે ત્યારે સામેનાઢાંચામાં

ઢાળનાર અદભૂત પાત્ર એટલે સ્ત્રી


પિતા,પતિ,પુત્ર અને આખરે પુત્ર્રવધૂને અધિન છે એટલે સ્ત્રી


દરેક વાતમાં ખુદને સમર્પણ કરીગૌણ બનાવી દેતી એ

નર ને પોતાની કૂખ માં જન્મ આપનારી એટલે સ્ત્રી


અને તો પણ તેના તાબા માં પોતાની જાતને

નિમ્ન બનાવનાર એટલે સ્ત્રી


Rate this content
Log in