ધર્મમય જીવન!
ધર્મમય જીવન!
1 min
13.8K
મૃત્યુ પહેલાં
મરવા ની ના પાડે,
તે જીવનમય ધર્મ,
અને
મૃત્યુ પછી પંણ
મરવા ની ના પાડે,
તે ધર્મમય જીવન!