Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh Vala

Romance Inspirational

3  

Jignesh Vala

Romance Inspirational

દાંપત્ય જીવન

દાંપત્ય જીવન

1 min
14.5K


      

ના નઠારું હોય છે દાંપત્ય જીવન;

ખૂબ સારું હોય છે દાંપત્ય જીવન.

ક્રોધ નામે શસ્ત્રને ફેંકી નિહાળો;

માત્ર પ્યારું હોય છે દાંપત્ય જીવન.

અેકલાનું ક્યાં કદી પણ હોય છે આ;

તારું-મારું હોય છે દાંપત્ય જીવન.

પ્રેમ કેરા વિશ્વમાં તો જીવવાનું;

અેકધારું હોય છે દાંપત્ય જીવન.

સ્વાદ ચાખીને બતાવો સાવ સાચું;

સ્હેજ ખારું હોય છે દાંપત્ય જીવન.

       


Rate this content
Log in