ઇશ્વર
ઇશ્વર
1 min
204
ઈશ્વર જાણે તે આચાર,
એ તો છે ઉપલો ઉપચાર;
મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ,
અન્ન નોય અન્નમાંની રાખ;
સોનામખી સોનું નવ થાય,
અખા આંધળીને પાથરતાં વાણું વાય.