Himanshu Mecwan

Others


2  

Himanshu Mecwan

Others


કોના કાંધે જવાનું?

કોના કાંધે જવાનું?

1 min 1.2K 1 min 1.2K

આખરે પહોંચ્યા એ છેલ્લે સરનામે,
ફરી એક સ્વજન ગયા સ્મશાને.

શું કામ આખ્ખું જીવન મથ્યા'તા એ, 
આજે કાંઈ હાથમાં નહોતું કાંઈ નામે.

જે રહેતા હતા બધા સાથે એમની;
ભૂલીને એમને લાગ્યા રોજિંદા કામે.

આંખો ઉઘાડવાનો છે દિવસ આજનો, 
મોત ક્યારે ખબર આપણો વારો લાવે.

બધા સાથે રાખો સંબંધો સારા;
ખબર નથી છેલ્લે કોના જવાનું કાંધે.


Rate this content
Originality
Flow
Language
Cover Design