Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

શમણાંને ઓથાર

શમણાંને ઓથાર

1 min
7.1K


સખી, શમણાંના ઓથારે,

સરોવર હિલોળા લે છે

અને સાજનની મીઠી યાદ

ફરી ફરી છલકાય છે.


પંખીડાનો કલરવ

સરોવરની લહેરો

સંગીતના સૂર મધમધે

ભમરાઓ ગૂંજન કરે.

પતંગિયાનો પમરાટ


આજ સાંજ કેરી સંધ્યા

ને સાજન નો આગોતરો

સંદેશો


મને ઘડી ઘડી કરે

બેબાકળી

સખી શમણાંના

ઓથારે

સરોવર હિલોળા લે


Rate this content
Log in