શિવ
શિવ
જોરે આશ્રમે મન જે તણું,
તેને નિદ્રા ઘેરે ઘણું;
નિજ રૂપે ત્યાં રહી નવ શકે,
નાના કર્મ ધર્મબહુ બકે;
મધ્યે વ્યસન લાગ કરી જીવ,
અખા આદિ અંત્યે તે શિવ.
જોરે આશ્રમે મન જે તણું,
તેને નિદ્રા ઘેરે ઘણું;
નિજ રૂપે ત્યાં રહી નવ શકે,
નાના કર્મ ધર્મબહુ બકે;
મધ્યે વ્યસન લાગ કરી જીવ,
અખા આદિ અંત્યે તે શિવ.