Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Drama

3  

Kiran shah

Drama

ઘર

ઘર

1 min
723

સંવેદનાથી ધબકતું,

રાતોની રાતો જાગતું,

શરદીમાં ઠુંઠવાતું,

ઉનાળે તડકે શેકાતું,

ચોમાસે સૌ સાથે ભીજાતું,

પણ

એ અમને

આ બધી તકલીફોથી રક્ષતું,

હુંફ અને સુરક્ષા આપતું,

કયારેક એ પણ ડરથી ધ્રુજતું,

ખાસતું,

હાફતું,

થાકતું,

છતાં એનાં સાનિધ્યમાં,

શાંતિને સંતોષ પામતાં..

એના સાથમાં,

હંમેશા એક હાશકારો...

કયારેક લડાઈ ઝઘડાનું સાક્ષી,

તો કયારેક સ્નેહના સાગરનું..

ઝઘડા સમયે,

ચોધાર આંસુ એ રડતું,

સ્નેહના સાગરમાં હિલાળા લેતું..

મંદ મંદ હસતું..

સૌના હ્રદયમાં શ્વસતું....

સુખ દુઃખને આવકારતું..

કેમકે

આંગણે આવેલ

અતિથિ તો ભગવાનરૂપ..

જન્મથી મરણ દરેક વખતે...

સાથ નિભાવતું..

આ ઘર

સૌની પોતીકું...!

Rate this content
Log in

Similar gujarati poem from Drama