યાદ
યાદ
જૂની યાદ પોશીનાની...
આધાર તારો છીનવાઈ ગયો,
અંધાર જીવનમાં છવાઈ ગયો.
બેઠો છું એકલતા સમેટી ઘરે,
સુખનો પવન લ્યો આજ વાઈ ગયો.
જૂની યાદ પોશીનાની...
આધાર તારો છીનવાઈ ગયો,
અંધાર જીવનમાં છવાઈ ગયો.
બેઠો છું એકલતા સમેટી ઘરે,
સુખનો પવન લ્યો આજ વાઈ ગયો.