Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મારું એક તારણ
મારું એક તારણ
★★★★★

© Mukesh Dave

Others

1 Minutes   1.2K    0


Content Ranking

સરકારી કચેરીઓમાં,
નાણાંકીય લેવડ દેવડ સંસ્થાઓમાં

જે કર્મચારી- અધિકારી
મોટી ઉંમરે,
નિવૃત્તિનાઆરે આવે ત્યારે
કે
અનિચ્છાએ ફરજિયાતપણે પણ 

કમ્પ્યુટર શીખવું પડ્યું હોય કે
ઓપરેટ કરવું પડતું હોય
ત્યારે તે
કી-બોર્ડ પર એક આંગળીથી જ બધાં કેરેક્ટ ટાઈપ કરતો હોય છે.

કવિતા અછાંદસ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..