નિરવાણ;
નિરવાણ;
જાણપણું મેલીને જાણ્મ આફણિયે રે,
શે નિરવાણ;
જાણ થયે જાણ્યું નહિ જાય,
જાણણહારો બીજો થાય;
ઓછાયો નરને શું કળે,
સ્વે થાય અખા જો પોતે ટળે.
જાણપણું મેલીને જાણ્મ આફણિયે રે,
શે નિરવાણ;
જાણ થયે જાણ્યું નહિ જાય,
જાણણહારો બીજો થાય;
ઓછાયો નરને શું કળે,
સ્વે થાય અખા જો પોતે ટળે.