Chetan Gondalia
Tragedy
"હું" જ સાથે હતો.
તિમિરોમાં, હંમેશા
બળતો રહ્યો !
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ
મળી રહ્યા છે પરિચિતોય અજાણ્યા થઇ; હૃદયમાં સાચવી રાખ્યું’તું એ નગર ક્યાં છે? મળી રહ્યા છે પરિચિતોય અજાણ્યા થઇ; હૃદયમાં સાચવી રાખ્યું’તું એ નગર ક્યાં છે?
દરિયો કદી ડૂબાડી શકતો નથી... દરિયો કદી ડૂબાડી શકતો નથી...
એટલે જ તો કહું છું, હે પ્રભુ એક સુપર પાવર આપ ને... એટલે જ તો કહું છું, હે પ્રભુ એક સુપર પાવર આપ ને...
મનની વાત મનમાં ભરી જીવવું વસમું મને લાગે; આંખ તને ખોળ્યાં કરે ને તું મારાથી દુર દુર ભાગે! મનની વાત મનમાં ભરી જીવવું વસમું મને લાગે; આંખ તને ખોળ્યાં કરે ને તું મારાથી દુર ...
ઉલેચી મનના સાગરને, અમાપ માણી, અદ્ભૂત ને અલોકિક એની અનંત સૃષ્ટિ. ઉલેચી મનના સાગરને, અમાપ માણી, અદ્ભૂત ને અલોકિક એની અનંત સૃષ્ટિ.
કોઈના કંઠમાં બેચેન નદીઓ... કોઈના કંઠમાં બેચેન નદીઓ...
તારી ઉદાસ આંખોમાં હું ઝળહળી જઈશ તારી ઉદાસ આંખોમાં હું ઝળહળી જઈશ તારી ઉદાસ આંખોમાં હું ઝળહળી જઈશ હ... તારી ઉદાસ આંખોમાં હું ઝળહળી જઈશ તારી ઉદાસ આંખોમાં હું ઝળહળી જઈશ તારી ઉદાસ આંખો...
લુંટાવ્યો પ્રેમ તો ય કિનારો મળ્યો નહીં, મધદરિયે ભવની નાવ ચલાવી શકી નહીં. લુંટાવ્યો પ્રેમ તો ય કિનારો મળ્યો નહીં, મધદરિયે ભવની નાવ ચલાવી શકી નહીં.
આ ઉછળતી મોજના સાગર તટે, જીવ લેતા જાન મારા બંધ કર. આ ઉછળતી મોજના સાગર તટે, જીવ લેતા જાન મારા બંધ કર.
સ્પર્શ મારો આ ભલેને અંધ હો, આંગળીઓ આફતાબી જોઈએ. સ્પર્શ મારો આ ભલેને અંધ હો, આંગળીઓ આફતાબી જોઈએ.
ફરી એક બાળક મળે, ભૂખ્યું, ગંદુ અને લાચાર, એ હાથ ફેલાવે, અને હું ચાલ્યો જાઉં એને અવગણીને. ફરી એક બાળક મળે, ભૂખ્યું, ગંદુ અને લાચાર, એ હાથ ફેલાવે, અને હું ચાલ્યો જાઉં એને ...
સમય નામે સરોવરમાં સતત તરીએ, ક્ષણોને કઈ રીતે ધૂત્કારતા રહીએ. સમય નામે સરોવરમાં સતત તરીએ, ક્ષણોને કઈ રીતે ધૂત્કારતા રહીએ.
આ રચના મેં કોઈ માટે નથી લખી પણ મોટા ભાગના લોકોને આ લાગુ પડે છે. કોઈને ખોટું લાગે તો માફ કરશો આ રચના મેં કોઈ માટે નથી લખી પણ મોટા ભાગના લોકોને આ લાગુ પડે છે. કોઈને ખોટું લાગે...
આ થાય છે પડતી મારી ઘેર, હોવે હોવે... હું તો હવે... આ થાય છે પડતી મારી ઘેર, હોવે હોવે... હું તો હવે...
અજાણ્યા દેશનો એકલ પ્રવાસી છું, તું મને, ગમે તે રાહ, ગમે તે દિશામાં વહેંચી દે. અજાણ્યા દેશનો એકલ પ્રવાસી છું, તું મને, ગમે તે રાહ, ગમે તે દિશામાં વહેંચી દે.
મેં જેટલું માન્યું એટલું મારા પૂરતુંય એ સત્ય તો હતું જ; નજરો એની પડતાં, મારાં જ સત્યો મને સાવ છળી ગય... મેં જેટલું માન્યું એટલું મારા પૂરતુંય એ સત્ય તો હતું જ; નજરો એની પડતાં, મારાં જ ...
સાવ કોરાકટ પ્રદેશે હું શ્વસું, આંખમાં ઝરણું ય ખળખળતું નથી. સાવ કોરાકટ પ્રદેશે હું શ્વસું, આંખમાં ઝરણું ય ખળખળતું નથી.
જામ ઢોળાઈ ગયો પીતાં પહેલાં તો, રાત બાકી એ વિચારે જાત ખોઈ છે જામ ઢોળાઈ ગયો પીતાં પહેલાં તો, રાત બાકી એ વિચારે જાત ખોઈ છે
અશ્રુ પડતાં હોય મારા ક્યાંક છાનાં, તેં હથેળીને ધરેલી યાદ છે ને ? અશ્રુ પડતાં હોય મારા ક્યાંક છાનાં, તેં હથેળીને ધરેલી યાદ છે ને ?
'કુટુંબ કબીલાની ઓળખ તું આજે કરાવી ગયો, પરિવારનાં સભ્યોમાં પ્રેમ હુંફ ભરી ગયો, માનવીની માનવતા મરી ચૂક... 'કુટુંબ કબીલાની ઓળખ તું આજે કરાવી ગયો, પરિવારનાં સભ્યોમાં પ્રેમ હુંફ ભરી ગયો, મા...