Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shanti bamaniya

Classics Children

4.5  

Shanti bamaniya

Classics Children

બાળપણનું સુખ

બાળપણનું સુખ

1 min
193


કેટલીયે સુખ સાહ્યબી પણ,

બાળપણ જેવું સુખ ક્યાં !


વિતી ગયેલો સમય ને શોધું યાદમાં,

હવે એ બાળપણ ક્યાં !


એ ખડખડાટ હાસ્ય શોધુ,

હવે એવું નિર્દોષ હાસ્ય ક્યાં !


એ પરીઓની કહાનીઓને શોધું,

હવે એવું આકર્ષણ છે ક્યાં !


શાળાની મિત્રોની મસ્તી હું શોધું,

હવે એ બાળપણના મિત્રો છે ક્યાં !


લખવી ન હતી આ યુવાનની,

પણ મારા હાથમાં છે ક્યાં !


Rate this content
Log in