Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravin Dudharejiya

Others

2  

Pravin Dudharejiya

Others

નથી

નથી

1 min
1.4K


મિત્રની છે યાદ તાજી શું કહું?
હાથમાં હું જામને અડતો નથી.

હેમ રાખીને અડીખમ છું ઉભો;
રાહ જોઈને પડી શકતો નથી.

બાળવા તો નીકળ્યા છે; આ બધા-
કર્મને બાળી અહીં શકતો નથી.

છે ગહેરાઈમાં ખાડા કાંકરા;
હું નહાવા એટલે પડતો નથી.

છે હજી અભિમાન મુજને જાતપર,
કોઇને કારણ વગર નડતો નથી.


Rate this content
Log in