Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વિશાળતા
વિશાળતા
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   13.4K    5


Content Ranking

પક્ષી ઊડે છે
ત્યારે
આકાશનું હોવું સાર્થક!
લાધે
વિશાળતાનો અર્થ અને સંદર્ભ
પ્રચંડ તાપ;
બર્ફિલા પવનોની આંધી
અને
જલધિજલદલના વીજ પ્રગટાવતા
તોફાની લય-પ્રલયને
પચાવી જાણીએ
તો
પામીએ
વિશાળ હોવાના
અભિશાપને
આલાપને
હોવાના મંત્રજાપને!

પક્ષી આકાશ તોફાન આકાશ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..