Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Patel

Others

2  

Vipul Patel

Others

લીલાં તોરણો

લીલાં તોરણો

1 min
6.8K


આ ચોમાસે બેઠા જોને વાદળો,
તારા પ્રેમે છાના લખુ હું કાગળો.

થોડાં પડશે ફોરાં કોરાં આંગણે,
ભીનાં થાશે નફરતનાં એ ઝાકળો.

તારા સ્પર્શે લાગે તરસ્યા ચાતકો,
જો બુંદે કેવાં ભેગાં થાય વમળો.

કેવા જોવે ઉંબરા ઘરના બારણાં,
લગ્ને અમથા હસતાં લીલાં તોરણો.

પાછા ચાલો વરસાદે આજ મળશું?
ભેગાં થઈને એક કરીએ રાગણો.


Rate this content
Log in