Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આ નખરાં..
આ નખરાં..
★★★★★

© Sapan Pathak

Comedy

1 Minutes   13.9K    1


Content Ranking

છે ખિસ્સું ખાલી, 'ને એના આ નખરાં,

થૈ છે ઉધારી,'ને એનાં આ નખરાં.

જીન્સ, ટીશર્ટ ને ડ્રેસો એના મોંઘા,

ડઝનો છે સાડી, 'ને એના આ નખરાં.

બ્યુટી પાર્લરે બીલો ભરતા ભરતા,

થૈ ગ્યો ભિખારી, 'ને એના આ નખરાં.

બસ કે બાઇક તો ફાવે જ નહીં એને,

માંગે એ ગાડી, 'ને એના આ નખરાં.

જેવી હો તેવી પણ છે મનને ગમતી,

મારી ઘરવાળી, 'ને એના આ નખરાં.

dampatya કવિતા ઘરવાળી હઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..