Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

થઈ જશે

થઈ જશે

1 min
547


બધું સારું જ છે,

અને નથી તો થઈ જશે,


દુઃખ પછી આવશે સુખ,

કોણ રહ્યો ને કોણ રહી જશે?


સમય કોઈનો નથી હોતો,

એતો એના સમયે વહી જશે,


હમેશાં ખુશ રહો બધા,

વાયરાઓ વાતો કહી જશે,


જે આવે છે એને જવાનું નક્કી,

સમય સમયે દરેકને લઈ જશે,


સુખ દુઃખ અભિન્ન ભાગ ભવનાં,

આપણાં વગર એ બાપડા કંઈ જશે?


બધું સારું જ છે,

અને નથી તો થઈ જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational