Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vipul Patel

Others

2  

Vipul Patel

Others

ઓ જિંદગી

ઓ જિંદગી

1 min
7K


આ જિંદગી કેવી સતાવે છે મને,
એ નામ મારું લઈ વટાવે છે મને.
 
ને હું મરવાની છેક અણીએ હોંઉ ત્યાં,
એ જીવવા કાજ લલચાવે છે મને.
 
થોડા હશે મારા કર્મો સારા અહીં,
તેથી જ તરફડતા બચાવે છે મને.
 
લે! જ્યાં હવે એ રામ ને થોડો ભજું,
ત્યાં જાનકીથી એ હટાવે છે મને.
 
થોડો જપીને બેસુ જો અંદરથી,
એ ફૂંક મારી ઓલવાવે છે મને.


Rate this content
Log in